Gujarati-English Medium

હીરામણિસ્કૂલમાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

હીરામણિ સ્કૂલમાં 15 મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ સવારે 8.00 કલાકે રાજા પાઠક (મેનેજિંગ ટ્રસ્ટી, સત્વ વિકાસ સ્કૂલ)ના મુખ્ય મહેમાન પદે યોજાયો હતો. આ પ્રસંગે તેમણે પોતાના વક્તવ્યમાં…

હીરામણી સ્કૂલમાં છત્રી સુશોભન સ્પર્ધા યોજાઈ

હીરામણી સ્કૂલ (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ)માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની છત્રી સુશોભન સ્પર્ધા યોજાઈ હતી. હીરામણિ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની રચનાત્મક અને સર્જનાત્મક શક્તિને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે આ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું.…

હીરામણિ સ્કૂલ (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ)માંવિદ્યાર્થીઓ અને શિક્ષકોએ રથયાત્રા કાઢી

હીરામણિ સ્કૂલના વિદ્યાર્થીઓ આપણા દેશની ધાર્મિક પરંપરા તેમજ તહેવારોથી પરિચિત થાય તે માટે હીરામણિ સ્કૂલ (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ)ના વિદ્યાર્થીઓ દ્વારા જાતે રથ બનાવી સ્કૂલ કેમ્પસમાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી હીરામણિ સ્કૂલ (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ)માં ટીટીનેસ તેમજ ડીપ્થેરીયાની રસી મૂકવાનો કેમ્પ યોજાયો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી હીરામણિ સ્કૂલ (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ)માં ટીટીનેસ તેમજ ડીપ્થેરીયાની રરી મૂકવાનો કેમ્પ યોજાયો