નેફ્રોપ્લસ (NephroPlus) દ્વારા હિંમતનગર ખાતે આવિષ્કાર હોસ્પિટલમાં અદ્યતન ડાયાલિસિસ યુનિટ શરૂ કરાયું
મા યોજનાકાર્ડ ધારકો માટે આ ક્લિનિક મફત ડાયાલિસિસ અને પરિવહન સહાય પ્રદાન કરશે હિંમતનગર એશિયાની અગ્રણી ડાયાલિસિસ નેટવર્ક નેફ્રોપ્લસ (NephroPlus) હિંમતનગર, ગુજરાતમાં આવિષ્કાર હોસ્પિટલ, GIDC, મોતીપુરા ખાતે તેનો નવો અત્યાધુનિક ડાયાલિસિસ ક્લિનિક શરૂ કરવાની જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે. આ નવા ક્લિનિકનો ઉદ્દેશ્ય સ્થાનિક સમુદાયને ઉત્તમ ડાયાલિસિસ સેવાઓ પ્રદાન કરવાનો છે. હિંમતનગરના નેફ્રોપ્લસ (NephroPlus) દ્વારા…
