જુનિયર ચેસમાં ઓપનમાં અદિરેડ્ડી અર્જુન અને ગર્લ્સમાં શુભી ગુપ્તા ચેમ્પિયન
52મી રાષ્ટ્રીય જુનિયર (અંડર-19) અને 37મી નેશનલ જુનિયર (અંડર-19) ગર્લ્સ ચેસ ચેમ્પિયનશિપ 2023માં ઓપનમાં અદિરેડ્ડી અર્જુન (તેલંગાણા) અને ગર્લ્સ કેટેગરીમાં શુભી ગુપ્તા (યુપી) ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો. સ્પર્ધા 20 થી 28 સપ્ટેમ્બર, 2023 દરમિયાન કર્ણાવતી ક્લબ, એસ.જી. હાઈવે, અમદાવાદ ખાતે યોજાઈ હતી. ટૂર્નામેન્ટનો 11મો અને અંતિમ રાઉન્ડ પૂરો થયા બાદ તેલંગાણાના અદિરેડ્ડી અર્જુને સ્થાનિક ગુજરાતના છોકરા…
