માશરેક ગિફ્ટ સિટીમાં વ્યૂહાત્મક બ્રાન્ચ કામગીરી શરૂ કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી મેળવનારી પહેલી યુએઈ સ્થિત બેંક બની
અમદાવાદ મેના રિજનની અગ્રણી નાણાંકીય સંસ્થાઓ પૈકીની એક માશરેકે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી)માં નવા ઇન્ટરનેશનલ ફાઈનાન્શ્યિલ સર્વિસીઝ સેન્ટર બેંકિંગ યુનિટ (આઈબીયુ) શરૂ કરવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી (આઈપીએ) મળી હોવાની આજે જાહેરાત કરી હતી. આ સાથે તે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર્સ ઓથોરિટી (આઈએફએસસીએ) પાસેથી આઈપીએ મેળવનારી પહેલી યુએઈ સ્થિત બેંક બની ગઈ છે….
