ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યરના બીજા રાઉન્ડમાં 68 ગોલ્ફરોએ ભાગ લીધો
અમદાવાદ બિમાવલે-ગો ગોલ્ફ 2025 કેલેન્ડરના ભાગ રૂપે ગુલમહોર ગ્રીન્સ: ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે રમાયેલા ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યર 2025 (GGOY) ના બીજા રાઉન્ડમાં 68 ગોલ્ફરોએ ચાર કેટેગરીમાં ભાગ લીધો હતો. તેજસ દેસવાલે 0-14 હેન્ડીકેપ કેટેગરીમાં 76 ગ્રોસ અને 38 પોઈન્ટ સાથે જીત મેળવી હતી, અને હૈદર અલી 85 ગ્રોસ અને 37 પોઈન્ટ સાથે કેટેગરી રનર-અપ…
