અંડર-19 વુમન્સ ઈન્વિટેશન ટી20ની લિગ મેચમાં મધ્યપ્રદેશનો ગોવા સામે છ વિકેટે વિજય

અમદાવાદ અંડર-19 વુમન્સ ઈન્વિટેશન ટી20ની લિગ મેચમાં મધ્યપ્રદેશનો ગોવા સામે છ વિકેટે વિજય થયો હતો. ગુજરાત કોલેજ બી મેદાન પર રમાયેલી મેચમાં ગોવાના 20 ઓવરમાં ચાર વિકેટે 96 રનના જવાબમાં મધ્યપ્રદેશની ટીમે મેચના બે બોલ બાકી હતા ત્યારે ટાર વિકેટે 97 રન બનાવીને મેચ જીતી લીધી હતી. મેચમાં હર્ષિતા યાદવે 50, આન્નાડીએ 37 અને માહી…

અંડર-19 વુમન્સ ઈન્વિટેશન ટી20ની લિગ મેચમાં ગુજરાતનો છત્તીસગઢ સામે 17 રને વિજય

અમદાવાદ અંડર-19 વુમન્સ ઈન્વિટેશન ટી20ની લિગ મેચમાં ગુજરાતનો છત્તીસગઢ સામે 17 રને વિજય થયો હતો. ગુજરાત કોલેજના બી ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં ગુજરાતના 20 ઓવરમાં નવ વિકેટે 100 રનના જવાબમાં છત્તીસગઢે 19.2 ઓવરમાં 83 રન બનાવ્યા હતા. મેચમાં દિયા જરીવાલાએ 25, કલ્પનાએ 23 અને શ્રેયા ખલાસીએ 22 રન જ્યારે શ્રેયાએ છ, પુષ્ટી નાડકર્ણીએ 3 અને…