અંડર-19 વુમન્સ ઈન્વિટેશન ટી20ની લિગ મેચમાં મધ્યપ્રદેશનો ગોવા સામે છ વિકેટે વિજય

Spread the love

અમદાવાદ

અંડર-19 વુમન્સ ઈન્વિટેશન ટી20ની લિગ મેચમાં મધ્યપ્રદેશનો ગોવા સામે છ વિકેટે વિજય થયો હતો. ગુજરાત કોલેજ બી મેદાન પર રમાયેલી મેચમાં ગોવાના 20 ઓવરમાં ચાર વિકેટે 96 રનના જવાબમાં મધ્યપ્રદેશની ટીમે મેચના બે બોલ બાકી હતા ત્યારે ટાર વિકેટે 97 રન બનાવીને મેચ જીતી લીધી હતી. મેચમાં હર્ષિતા યાદવે 50, આન્નાડીએ 37 અને માહી ઠાકુરે 21 રન જ્યારે વૈશ્નવી શર્મા, રિશિકા જૈન અને શિવારકર અથશ્રીએ એક-એક વિકેટ લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *