અંડર-19 વુમન્સ ઈન્વિટેશન ટી-20 ટૂર્નામેન્ટમાં મધ્યપ્રદેશનો ગુજરાત સામે છ વિકેટે આસાન વિજય

અમદાવાદ અંડર-19 વુમન્સ ઈન્વિટેશન ટી-20 ટૂર્નામેન્ટમાં મધ્યપ્રદેશનો ગુજરાત સામે છ વિકેટે આસાન વિજય થયો હતો. ગુજરાત કોલેજ બી ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં ગુજરાતના 20 ઓવરમાં સાત વિકેટે 62 રનના જવાબમાં મધ્યપ્રદેશની ટીમે 17.3 ઓવરમાં ચાર વિકેટે 63 રન બનાવી મેચ જીતી લીધી હતી. મેચમાં આયુષી શુક્લા 26, નિધિ દેસાઈ 23 અને ઈશહાના સ્વામીએ 20 રન…

અંડર-19 વુમન્સ ઈન્વિટેશન ટી20ની લિગ મેચમાં મધ્યપ્રદેશનો ગોવા સામે છ વિકેટે વિજય

અમદાવાદ અંડર-19 વુમન્સ ઈન્વિટેશન ટી20ની લિગ મેચમાં મધ્યપ્રદેશનો ગોવા સામે છ વિકેટે વિજય થયો હતો. ગુજરાત કોલેજ બી મેદાન પર રમાયેલી મેચમાં ગોવાના 20 ઓવરમાં ચાર વિકેટે 96 રનના જવાબમાં મધ્યપ્રદેશની ટીમે મેચના બે બોલ બાકી હતા ત્યારે ટાર વિકેટે 97 રન બનાવીને મેચ જીતી લીધી હતી. મેચમાં હર્ષિતા યાદવે 50, આન્નાડીએ 37 અને માહી…

અંડર-19 વુમન્સ ઈન્વિટેશન ટી20માં છત્તીસગઢ સામે મધ્યપ્રદેશનો 41 રને વિજય

અમદાવાદ ગુજરાત કોલેજ બી મેદાન પર રમાયેલી અંડર-19 વુમન્સ ઈન્વિટેશન ટી20માં છત્તીસગઢ  સામે મધ્પ્રદેશનો 41 રને વિજય થયો હતો. મધ્યપ્રદેશના 20 ઓવરમાં ચાર વિકેટે 99 રનની સામે મધ્યપ્રદેશ નિર્ધારિત ઓવરમાં આઠ વિકેટે માત્ર 58 રન બનાવી શક્યું હતું. મેચમાં કલ્પનાએ 29, શ્રેયા દીક્ષિતે 24 અને ઈશાના સ્વામીએ 22 રન જ્યારે શ્રા દીક્ષિત અને મહેકે બે-બે…