અંડર-19 વુમન્સ ઈન્વિટેશન ટી-20 ટૂર્નામેન્ટમાં મધ્યપ્રદેશનો ગુજરાત સામે છ વિકેટે આસાન વિજય

Spread the love

અમદાવાદ

અંડર-19 વુમન્સ ઈન્વિટેશન ટી-20 ટૂર્નામેન્ટમાં મધ્યપ્રદેશનો ગુજરાત સામે છ વિકેટે આસાન વિજય થયો હતો. ગુજરાત કોલેજ બી ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં ગુજરાતના 20 ઓવરમાં સાત વિકેટે 62 રનના જવાબમાં મધ્યપ્રદેશની ટીમે 17.3 ઓવરમાં ચાર વિકેટે 63 રન બનાવી મેચ જીતી લીધી હતી. મેચમાં આયુષી શુક્લા 26, નિધિ દેસાઈ 23 અને ઈશહાના સ્વામીએ 20 રન જ્યારે વૈશ્નવી શર્મા 3, જીયા ઝેઠવા 2 અને દિયા જરીવાલાએ એક વિકેટ લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *