રિલાયન્સ જી-1 મેન્સ અંડર-19 વન-ડે ટૂર્નામેન્ટમાં ગુજરાતનો  સૌરાષ્ટ્ર સામે 126 રને ભવ્ય વિજય

Spread the love

અમદાવાદ

રિલાયન્સ જી-1 મેન્સ અંડર-19 વન-ડે ટૂર્નામેન્ટમાં ગુજરાતનો  સૌરાષ્ટ્ર સામે 126 રને ભવ્ય વિજય થયો હતો. ગુજરાત કોલેજ એ ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં ગુજરાતના 50 ઓવરમાં આઠ વિકેટે 246 રનની સામે સૌરાષ્ટ્રની ટીમની ઈનિંગ્સ 39.2 ઓવરમાં 120 રનમાં સમેટાઈ ગઈ હતી. મેચમાં ક્રિશ એ. ચૌહાણે 65, મુલ્યરાજસિંહ ચાવડા 51, વેદાત ત્રિવેદીએ 44 રન જ્યારે રુદ્ર નિતિન પટેલે 4, સવસાની આર્યને 3 અને મુલ્યરાજસિંહ ચાવડાએ બે વિકેટ લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *