રિલાયન્સ જી-1 મેન્સ અંડર-19 વન-ડે ટૂર્નામેન્ટમાં ગુજરાતનો  સૌરાષ્ટ્ર સામે 126 રને ભવ્ય વિજય

અમદાવાદ રિલાયન્સ જી-1 મેન્સ અંડર-19 વન-ડે ટૂર્નામેન્ટમાં ગુજરાતનો  સૌરાષ્ટ્ર સામે 126 રને ભવ્ય વિજય થયો હતો. ગુજરાત કોલેજ એ ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં ગુજરાતના 50 ઓવરમાં આઠ વિકેટે 246 રનની સામે સૌરાષ્ટ્રની ટીમની ઈનિંગ્સ 39.2 ઓવરમાં 120 રનમાં સમેટાઈ ગઈ હતી. મેચમાં ક્રિશ એ. ચૌહાણે 65, મુલ્યરાજસિંહ ચાવડા 51, વેદાત ત્રિવેદીએ 44 રન જ્યારે રુદ્ર…

રિલાયન્સ જી-1 મેન્સ અંડર-19 વન-ડે ટૂર્નામેન્ટમાં મુંબઈનો સૌરાષ્ટ્ર સામે છ વિકેટે વિજય

અમદાવાદ રિલાયન્સ જી-1 મેન્સ અંડર-19 વન-ડે ટૂર્નામેન્ટમાં મુંબઈનો સૌરાષ્ટ્ર સામે છ વિકેટે આસાન વિજય થયો હતો. ગુજરાત કોલેજના એ ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં સૌરાષ્ટ્રે પહેલી બેટિંગ કરતા 42.1 ઓવરમાં 134 રન બનાવ્યા હતા જેના જવાબમાં મુંબઈએ 38 ઓવરમાં ચાર વિકેટે 135 રન બનાવીને લક્ષ્યાંક પાર પાડ્યું હતું. મેચમાં નમન જહવારે 52, સવાસની આર્યન 40 અને…