રિલાયન્સ જી-1 મેન્સ અંડર-19 વન-ડે ટૂર્નામેન્ટમાં મુંબઈનો સૌરાષ્ટ્ર સામે છ વિકેટે વિજય

Spread the love

અમદાવાદ

રિલાયન્સ જી-1 મેન્સ અંડર-19 વન-ડે ટૂર્નામેન્ટમાં મુંબઈનો સૌરાષ્ટ્ર સામે છ વિકેટે આસાન વિજય થયો હતો. ગુજરાત કોલેજના એ ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં સૌરાષ્ટ્રે પહેલી બેટિંગ કરતા 42.1 ઓવરમાં 134 રન બનાવ્યા હતા જેના જવાબમાં મુંબઈએ 38 ઓવરમાં ચાર વિકેટે 135 રન બનાવીને લક્ષ્યાંક પાર પાડ્યું હતું. મેચમાં નમન જહવારે 52, સવાસની આર્યન 40 અને આર્યન સકપાલે 30 રન જ્યારે પાર્થ અંકોલેકરે 4, નમન પુષ્પકે 3 અને મોહિત ઉલ્વાએ એક વિકેટ લીધી હતી.

Total Visiters :112 Total: 1498701

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *