રિલાયન્સ જી-1 મેન્સ અંડર-19 વન-ડે ટૂર્નામેન્ટમાં બરોડાનો ગુજરાત સામે પાંચ વિકેટે વિજય

Spread the love

અમદાવાદ

રિલાયન્સ જી-1 મેન્સ અંડર-19 વન-ડે ટૂર્નામેન્ટમાં બરોડાનો ગુજરાત સામે પાંચ વિકેટે વિજય થયો હતો. ગુજરાત કોલેજના એ ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં ગુજરાતે પહેલા બેટિંગ કરતા 45.1 ઓવરમાં 199 રન બનાવ્યા હતા જેના જવાબમાં બરોડાએ 48.1 ઓવરમાં પાંચ વિકેટે 200 રન બનાવી મેચ જીતી લીધી હતી. મેચમાં ખિલાન પટેલે 75, આર્યએ 50 અને રુદ્ર નિતિન પટેલે 44 રન જ્યારે અભિષેક સ્વામિનાથને 3 અને હેનિલ પટેલ-હેત જી. પટેલે 2-2 વિકેટ લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *