અંડર-23 સ્ટેટ એ ટ્રોફીમાં ગુજરાતનો ત્રિપુરા સામે પાંચ વિકેટે વિજય
વડોદરા BCCIની મેન્સ U23 સ્ટેટ એ ટ્રોફી મેચ આજે ગુજરાત વિ ત્રિપુરા વચ્ચે દર્શનમ્ ક્રિકેટ એકેડમી ગ્રાઉન્ડ, વડોદરા ખાતે રમાઈ હતી. જેમાં ગુજરાતનો પાંચ વિકેટે વિજય થયો હતો. ગુજરાતે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. ત્રિપુરાનો દાવ 44.4 ઓવરમાં 142 રનમાં સમેટાઈ ગયો હતો જેના જવાબમાં ગુજરાતે 27.5 ઓવરમાં પાંચ વિકટે 148 રન બનાવી મેચ…
