રિલાયન્સ જી-1 મેન્સ અંડર-19 વન-ડે ટૂર્નામેન્ટમાં બરોડાનો  મુંબઈ સામે 147 રને ભવ્ય વિજય

Spread the love

અમદાવાદ

રિલાયન્સ જી-1 મેન્સ અંડર-19 વન-ડે ટૂર્નામેન્ટની એક લીગ મેચમાં બરોડાનો  મુંબઈ સામે 147 રને ભવ્ય વિજય થયો હતો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમના મેઈન મેદાન પર રમાયેલી મેચમાં બરોડાએ 50 ઓવરમાં નવ વિકેટે 293 રન બનાવ્યા હાતા જેના જવાબમાં મુંબઈની ટીમની ઈનિંગ્સ 146 રનમાં સમેટાઈ ગઈ હતી. મેચમાં નિત્ય જે. પંડ્યાએ 87, પવન પટેલે 73 અને સમિત રાઠવાએ 55 રન જ્યારે પવન પટેલે ચાર અને કેશવ વર્કે તથા આકાશ સુર્યકુમાર પવારે 3-3 વિકેટ લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *