Women’s Invitational

અંડર-19 વુમન્સ ઈન્વિટેશન ટી-20 ટૂર્નામેન્ટમાં મધ્યપ્રદેશનો ગુજરાત સામે છ વિકેટે આસાન વિજય

અમદાવાદ અંડર-19 વુમન્સ ઈન્વિટેશન ટી-20 ટૂર્નામેન્ટમાં મધ્યપ્રદેશનો ગુજરાત સામે છ વિકેટે આસાન વિજય થયો હતો. ગુજરાત કોલેજ બી ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં ગુજરાતના 20 ઓવરમાં સાત વિકેટે 62 રનના જવાબમાં…