અંડર-19 વુમન્સ ઈન્વિટેશન ટી20માં છત્તીસગઢ સામે મધ્યપ્રદેશનો 41 રને વિજય

Spread the love

અમદાવાદ

ગુજરાત કોલેજ બી મેદાન પર રમાયેલી અંડર-19 વુમન્સ ઈન્વિટેશન ટી20માં છત્તીસગઢ  સામે મધ્પ્રદેશનો 41 રને વિજય થયો હતો. મધ્યપ્રદેશના 20 ઓવરમાં ચાર વિકેટે 99 રનની સામે મધ્યપ્રદેશ નિર્ધારિત ઓવરમાં આઠ વિકેટે માત્ર 58 રન બનાવી શક્યું હતું. મેચમાં કલ્પનાએ 29, શ્રેયા દીક્ષિતે 24 અને ઈશાના સ્વામીએ 22 રન જ્યારે શ્રા દીક્ષિત અને મહેકે બે-બે વિકેટ લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *