RCB ઈનોવેશન લેબના લીડર્સ મીટ ઈન્ડિયા ખાતે લીગના ચેરમેન અરુણ ધૂમલ કહે છે કે IPLની અસાધારણ વૃદ્ધિ મીડિયા અધિકારોનું મૂલ્ય 50 બિલિયન USDસુધી પહોંચાડી શકે છે
“આઈપીએલ એ સ્વતંત્રતા પછીની શ્રેષ્ઠ મેક ઇન ઇન્ડિયા બ્રાન્ડ છે,” ધૂમલે કહ્યું બેંગલુરુ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના અધ્યક્ષ અરુણ ધૂમલે સંકેત આપ્યો કે છેલ્લા 15 વર્ષમાં લીગની સફળતાની સફર આગામી…