issued practical guidelines

એપીઆઈ અને આઈસીપીએ ભારતમાં હાઈપરટેન્શન સંભાળને બહેતર બનાવવા ડોક્ટરો માટે વ્યવહારુ માર્ગદર્શિકાઓ જારી કરી

નવી દિલ્હી ઈન્ડિયન કોલેજ ઓફ ફિઝિશિયન્સ (આઈસીપી) સાથે સહયોગમાં ધ એસોસિયેશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઈન્ડિયા (એપીઆઈ) દ્વારા ટાઈપ 2 ડાયાબીટીસ મેલાયટસ (ટી2ડીએમ) સાથેના ભારતીય દર્દીઓમાં હાઈપરટેન્શનની માવજત પર માર્ગદર્શિકાઓ જારી…