દુલીપ ટ્રોફી 2026-27 માટે વેસ્ટ ઝોન ટીમમાં ગુજરાતના ત્રણ ખેલાડીઓની પસંદગી, બેને સ્ટેન્ડબાયમાં સ્થાન

ઉર્વિલ પટેલ, જયમીત પટેલ અને સિદ્ધાર્થ દેસાઈને મુખ્ય ટીમમાં તક, આર્ય દેસાઈ અને વિશાલ જયસ્વાલ સ્ટેન્ડબાય ખેલાડીઓમાં સામેલ અમદાવાદ દુલીપ ટ્રોફી 2026-27 માટે જાહેર કરાયેલી વેસ્ટ ઝોનની ટીમમાં ગુજરાત ક્રિકેટ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. ગુજરાતના ઉર્વિલ પટેલ, જયમીત પટેલ અને સિદ્ધાર્થ દેસાઈની મુખ્ય ટીમમાં પસંદગી કરવામાં આવી છે, જ્યારે આર્ય દેસાઈ અને વિશાલ જયસ્વાલને…