જિયોસિનેમા પેરિસ 2024 ઓલિમ્પિકનું અત્યાર સુધીનું સૌથી વ્યાપક કવરેજ આપશે
~ જિયોસિનેમા પર સ્પોર્ટ્સ બ્રોડકાસ્ટિંગની દુનિયામાં સર્વપ્રથમ અભૂતપૂર્વ 20-ફીડ પ્રેઝન્ટેશનમાં ખાસ ઈન્ડિયા ફીડ, મહિલા એથ્લેટ્સ ફીડનો સમાવેશ થશે ~ ~ જિયોસિનેમા પર દર્શકો પેરિસ 2024ની તમામ એક્શન અંગ્રેજી, હિન્દી, તમિલ અને તેલુગુમાં નિઃશુલ્ક જોઈ શકે છે ~ ~ સાક્ષી મલિક, વિજેન્દર સિંહ, સાનિયા મિર્ઝા, સોમદેવ દેવવર્મન, વિરેન રાસ્કિન્હા, મુરલી શ્રીશંકર અને પારુપલ્લી કશ્યપ વાયાકોમ18ના ઓલિમ્પિક કવરેજના મુખ્ય મહેમાનો બનશે ~ મુંબઈ પેરિસ 2024 ઓલિમ્પિકના સત્તાવાર પ્રસારણ અને ડિજિટલ પાર્ટનર વાયાકોમ18 દ્વારા…
