કોમનવેલ્થમાં ભારતીય ટીમોનું વિજયનું જ લક્ષ્ય

ભારતીય કબડ્ડી ટીમનો દૃઢ સંકલ્પ: સુરજીત, નવીન કુમાર, નિધિ શર્મા અને રિતુ સાથે ખાસ મુલાકાતઃ માટીના મેદાનથી આધુનિક મેટ સુધીની સફર, ટેક્નોલોજીનો વધતો ઉપયોગ અને દેશ માટે ગોલ્ડ મેડલ જીતવાની ખેલાડીઓની મહત્ત્વાકાંક્ષા નરેન્દ્ર આઈ. પંચોલી. અમદાવાદ: ભારતીય કબડ્ડી આજે પરંપરા અને આધુનિકતાના સંગમ પર ઊભી છે. એક તરફ ગામડાંના માટીના મેદાનોમાં વિકસેલી આ રમતની મૂળ…