મૈરિંગો સિમ્સ હોસ્પિટલે નાઇજીરીયન દર્દી પર 3D-પ્રિન્ટેડ રિવિઝન હિપ રિકન્સ્ટ્રક્શન સફળતાપૂર્વક પર્ફોર્મ કર્યું
અમદાવાદ એક દુર્લભ અને કોમ્પલેક્સ ઓર્થોપેડિક ઓપરેશન હેઠળ, મૈરિંગો સિમ્સ હોસ્પિટલે ઇન્ટરનેશનલ પેશન્ટ Ms. Basirath પર કસ્ટમાઇઝ્ડ 3D-પ્રિન્ટેડ પેલ્વિક કેજનો ઉપયોગ કરીને બે-સ્ટેજનું રિવિઝન હિપ રિકન્સ્ટ્રક્શન સફળતાપૂર્વક કર્યું છે. આ રિપ્લેસમેન્ટમાં સફળતાની 90 ટકા ખાતરી હોય છે અને તે ઓછામાં ઓછું દસ વર્ષ કે તેથી વધુ ટકતું હોય છે. આ પ્રકારની સર્જરી વયસ્કો માટે આશિર્વાદ…
