ટાટા પંચે ફરી જમાવ્યો દબદબો, ઓગસ્ટમાં બની દેશની નંબર-1 કાર

વેગનઆર અને સ્વિફ્ટને પાછળ છોડી પંચ ટોચે, ટોપ-10માં મારુતિની છ અને ટાટાની બે કારનો સમાવેશ નવી દિલ્હી ભારતીય કાર બજારમાં ઓગસ્ટ 2026 દરમિયાન Tata Motorsની ટાટા પંચે શાનદાર પ્રદર્શન કરીને દેશની સૌથી વધુ વેચાયેલી કારનો ખિતાબ પોતાના નામે કર્યો છે. પંચે Maruti Suzuki Indiaની વેગનઆર અને સ્વિફ્ટ જેવી લોકપ્રિય કારોને પાછળ છોડી દીધી છે. ઓગસ્ટની…

મારુતિની આંધીમાં ટાટા-મહિન્દ્રા અને હ્યુન્ડાઈ પાછળ પડ્યા: ડિઝાયર ફરી નંબર-વન કાર બની, પંચ પાંચમા સ્થાને સરકી

જુલાઈ ૨૦૨૬માં ભારતીય ઓટોમોબાઈલ બજારમાં મારુતિ સુઝુકીનો દબદબો જોવા મળ્યો છે, જેમાં ટોચની ૧૦ કારોમાંથી ૬ સ્થાન મારુતિએ કબજે કર્યા છે. નવી દિલ્હી જુલાઈ મહિનો ભારતીય ઓટોમોબાઈલ બજાર માટે અત્યંત રોમાંચક રહ્યો છે. મારુતિ સુઝુકીએ પોતાની શાનદાર કારોના દમ પર બજારમાં ફરી એકવાર પોતાની સર્વોપરિતા સાબિત કરી છે. આ માર્કેટ રિપોર્ટ અનુસાર, ટાટા મોટર્સ, મહિન્દ્રા…