વારસો ન હોય ત્યાં દંતકથા જન્મે છે: ‘મહેન્દ્રગિરી’ ભારતીય નૌકાદળમાં જોડાવા તૈયાર
નવી દિલ્હી ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાનું વધુ એક ગૌરવપૂર્ણ પ્રતીક બની રહેલું યુદ્ધજહાજ INS મહેન્દ્રગિરી હવે ભારતીય નૌકાદળમાં સામેલ થવા માટે તૈયાર છે. તેના કમિશનિંગ પૂર્વે નૌકાદળે જહાજ પાછળ રહેલા અધિકારીઓ અને નાવિકોની તૈયારી તથા સમર્પણને ઉજાગર કરતો પ્રેરણાદાયી સંદેશ શેર કર્યો છે. ભારતીય નૌકાદળે જણાવ્યું છે કે, “જ્યાં કોઈ વારસો નથી, ત્યાં એક દંતકથાનો…
