પ્રો-કબડ્ડી લીગનાં રિટેન કરેલા ખેલાડીઓના નામની જાહેરાત! પવન શેહરાવત, પ્રદીપ નરવાલ સહિતના ઘણાં સ્ટાર ખેલાડીઓ હરાજી ઉતરશે

– પ્રો-કબડ્ડી લીગ સિઝન 11 માટે ખેલાડીઓની હરાજી 15 અને 16 ઓગસ્ટનાં રોજ યોજાશે, પવન શેહરાવત અને પ્રદીપ નરવાલ સહિતના ખેલાડીઓ હરાજીમાં ઉતરશે – કૂલ 22 એલિટ ખેલાડીઓને ફ્રેન્ચાઈઝીઓ દ્વારા રિટેન કરવામાં આવ્યા – અસલમ ઈનામદારને પુનેરી પલટન દ્વારા તથા અર્જુન દેશવાલને જયપુર પિન્ક પેન્થર્સ દ્વારા રિટેન કરવામાં આવ્યા મુંબઈ પ્રો-કબડ્ડી લીગ (પીકેએલ) દ્વારા ‘એલિટ…