Ole Gunnar

ઓલે ગુન્નર સોલ્સ્કજાયરનો ભારત પ્રવાસ ફેબ્રુઆરી 2024 સુધી મુલતવી રાખવામાં આવ્યો

મુંબઈ, ફૂટબોલના દિગ્ગજ ખેલાડી ઓલે ગુન્નર સોલ્સ્કજાયરની ભારતની પ્રથમ મુલાકાત ફેબ્રુઆરી 2024 સુધી મુલતવી રાખવામાં આવી છે. માન્ચેસ્ટર યુનાઈટેડનો ભૂતપૂર્વ સ્ટાર 15 થી 17 ડિસેમ્બર દરમિયાન દેશની મુલાકાતે આવવાનો હતો…