MET સિટી સૌથી વધુ સ્કોર સાથે ભારતનું સૌથી મોટું IGBC પ્લેટિનમ રેટેડ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી બન્યું
ગુરુગ્રામ હરિયાણાની મૉડલ ઇકોનોમિક ટાઉનશિપને તાજેતરમાં ધ કન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (IGBC) દ્વારા ‘ગ્રીન માસ્ટર પ્લાનિંગ અને ડિઝાઇન અને ગ્રીન પોલિસી પહેલ’ માટે GREEN CITIES ‘PLATINUM’ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. METL એ ગ્રીનફિલ્ડ સિટીઝ માટે IGBC ગ્રીન સિટીઝ રેટિંગ હેઠળ સૌથી વધુ પોઈન્ટ્સ મેળવ્યા છે અને પ્લેટિનમ રેટિંગ હાંસલ કર્યું…
