આગામી બજેટમાં ત્રણ મહત્વના ક્ષેત્રો પર ધ્યાન આપવા હાયફન ફૂડ્સનું સુચન

ભારતથી ફ્રોઝન પોટેટો પ્રોડક્ટ્સની નિકાસમાં અગ્રણી કંપની તરીકે અમે ફૂડ પ્રોસેસિંગના સનરાઇઝ સેક્ટર દ્વારા રજૂ થતી વિશાળ તકોને ઓળખીએ છીએ. અમે માનીએ છીએ કે આગામી બજેટ ત્રણ મહત્વના ક્ષેત્રો પર ધ્યાન આપીને એક ટર્નિંગ પોઇન્ટ બની શકે છે. પહેલું, એક ચોક્કસ સીમાથી વધુના નવા મૂડી ખર્ચ માટે લાંબી કર છૂટ અને નિકાસ સંબંધિત પ્રોત્સાહનો જેવા…