ભાવનગરમાં 5થી 12 જાન્યુઆરી દરમિયાન 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ સ્પર્ધા યોજાશે
ગુજરાત સહિતની પુરુષોની 31 અને મહિલાઓની 28 ટીમો ટાઈટલ માટે લિગ કમ નોકઆઉટના આધારે સ્પર્ધા કરશે કુલ 20 લાખની ઈનામી રકમવાળી સ્પર્ધાના વિજેતાને પાંચ, રનર્સઅપને ત્રણ લાખ રુપિયા મળશે અમદાવાદ…