ઉદ્યોગો રોજગારીની સાથે સામાજિક જવાબદારી ઉપાડે એ જરૂરી, રેઈન વોટર હાર્વેસ્ટિંગમાં યોગદાન આપેઃ સી.આર. પાટીલ
H&H એલ્યુમિનિયમ પ્રાઇવેટ લિમિટેડે ભારતનો સૌથી મોટો સોલર પેનલ ફ્રેમ પ્લાન્ટ રાજકોટમાં શરૂ કર્યો, ભારત સરકારના કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે 4 જુલાઈ, 2025ના રોજ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું અમદાવાદ એલ્યુમિનિયમ સોલાર ફ્રેમ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ મલાઈદર ધંધો છે અને આ પ્લાન્ટથી રોજગારીનું તો સર્જન થશે જ પણ ઉદ્યોગો રેઈન વોટર હાર્વેસ્ટિંગની સામાજિક જવાબદારી નિભાવે…
