23મી ઉષા નેશનલ એથ્લેટિક્સ ફોર ધ બ્લાઇન્ડની ગ્રાન્ડફિનાલે, છ રાજ્યોની ટીમ ચેમ્પિયનશિપ જીતી
• તમિલનાડુ, ગુજરાત અને ઉત્તરાખંડની પુરૂષ ટીમે અનુક્રમે T11, T12 અને T13 શ્રેણીઓમાં ચેમ્પિયનશિપ જીતી • ચંદીગઢ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની મહિલા ટીમે અનુક્રમે T11, T12 અને T13 શ્રેણીઓમાં ચેમ્પિયનશિપ જીતી નડિયાદ ગુજરાતના નડિયાદમાં મરીડા રોડ ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આયોજિત 23મા ઉષા નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ફોર ધ બ્લાઈન્ડનું આજે સમાપન થયું. આ પ્રસંગે યુવા રમતવીરોને…
