કર્ણાટક સીબીઆઈ પર લગામ લગાવનારું દેશનું 11મું રાજ્ય

રાજકીય કિન્નાખોરીથી કેન્દ્રીય એજન્સી દ્વારા તપાસ થતી હોવાના આક્ષેપો સાથે અગાઉ જ 10 રાજ્યોમાં પૂર્વ સંમતી વીના સીબીઆઈની તપાસ શક્ય નથી અમદાવાદ કર્ણાટક સરકારે રાજ્યમાં કેસોની તપાસ કરવા માટે સીબીઆઇને આપેલ સંમતિ પરત લેવાનો નિર્ણય લીધો છે. હવે કેન્દ્રીય તપાસ એજન્સી રાજ્ય સરકારની પરવાનગી વગર કર્ણાટકમાં પ્રવેશ કરી શકશે નહીં. આ સાથે કર્ણાટક કેન્દ્રીય એજન્સી પર…