રિલાયન્સ સાથેની ભાગીદારીમાં TIME પ્રથમ વખત ‘TIME100 Next’ને ભારત રજૂ કરશે
પ્રથમ ‘TIME100 Next India’ ડિસેમ્બર 2026માં એક એડિટોરિયલ લિસ્ટ સાથે ભવ્ય સમારંભમાં વિવિધ ક્ષેત્રોના 100 ઉભરતા ભારતીય આગેવાનોને સન્માનિત કરાશે ન્યૂ યોર્ક, 23 એપ્રિલ 2026 — રિલાયન્સ સાથેની ભાગીદારીમાં ટાઇમ તેના ‘TIME100 Next’ ફ્રેન્ચાઇઝીની નવી આવૃત્તિ ‘TIME100 Next India’ લોન્ચ કરશે. આ પહેલ ભવિષ્યને આકાર આપી રહેલા કાર્યો કરતા અને વિઝન ધરાવતા ભારતીય લીડર્સની આગામી પેઢીને સન્માનિત કરશે. ગુરુવારે ન્યૂયોર્કમાં આયોજિત વાર્ષિક TIME100 સમારંભ દરમિયાન સ્ટેજ પરથી ટાઇમના ચીફ…
