to a seven-wicket victory

વિજય હઝારે ટ્રોફીઃ ઉર્વીલ પટેલની શાનદાર સદી સાથે ગુજરાતનો હરિયણા સામે સાત વિકેટે વિજય

જયપુર બીસીસીઆઈ ની વિજય હઝારે ટ્રોફી મેચ આજે જયપુરિયા વિદ્યાલય ગ્રાઉન્ડ, જયપુર ખાતે ગુજરાત અને હરિયાણા વચ્ચે રમાઈ હતી. જેમાં ગુજરાતનો સાત વિકેટે વિજય થયો હતો. ગુજરાતે ટોસ જીતીને ફિલ્ડિંગ…