ITF વિમેન્સમાં રશિયાની યાશિના અને બ્રિટનની માતોસનો વિજયી પ્રારંભ

અમદાવાદ એસ ટેનિસ એકેડેમી ખાતે રમાતી એસએજીના સહયોગથી રમાતી આઈટીએફ વિમેન્સ ટેનિસમાં વિદેશી સહિત કેટલીક ભારતીય ખેલાડીઓએ પોતાના અભિયાનનો વિજયી પ્રારંભ કર્યો હતો. ૧૬ વર્ષીય માયા રેવાઠીએ ગુજરાતની ટેલેન્ટેડ ખેલાડી ખુશાલી મોદી સામે પાવરફૂલ સર્વિસ અને આક્રમક બેઝલાઇન ગેમ રમીને ૬-૨, ૬-૩ના સ્કોરથી હરાવી હતી. ટોચનો ક્રમાંક ધરાવતી રશિયાની ટોશિનાએ રાચપુડીને ૬-૩, ૬-૦થી, બ્રિટનની જે….