જિયોસિનેમા પેરિસ 2024 ઓલિમ્પિકનું અત્યાર સુધીનું સૌથી વ્યાપક કવરેજ આપશે

~ જિયોસિનેમા પર સ્પોર્ટ્સ બ્રોડકાસ્ટિંગની દુનિયામાં સર્વપ્રથમ અભૂતપૂર્વ 20-ફીડ પ્રેઝન્ટેશનમાં ખાસ ઈન્ડિયા ફીડ, મહિલા એથ્લેટ્સ ફીડનો સમાવેશ થશે ~ ~ જિયોસિનેમા પર દર્શકો પેરિસ 2024ની તમામ એક્શન અંગ્રેજી, હિન્દી, તમિલ અને તેલુગુમાં નિઃશુલ્ક જોઈ શકે છે ~ ~ સાક્ષી મલિક, વિજેન્દર સિંહ, સાનિયા મિર્ઝા, સોમદેવ દેવવર્મન, વિરેન રાસ્કિન્હા, મુરલી શ્રીશંકર અને પારુપલ્લી કશ્યપ વાયાકોમ18ના ઓલિમ્પિક કવરેજના મુખ્ય મહેમાનો બનશે  ~ મુંબઈ પેરિસ 2024 ઓલિમ્પિકના સત્તાવાર પ્રસારણ અને ડિજિટલ પાર્ટનર વાયાકોમ18 દ્વારા…

જિયોમાર્ટ ઝારખંડની સ્વદેશી કળાને પ્રદર્શિત કરવા JASCOLAMPF અને JHARCRAFT સાથે સહયોગ સાધે છે

–  JASCOLAMPF અને JHARCRAFT સાથે સહયોગમાં લોંચ એ ઝારખંડ પ્રદેશના કારીગર સમુદાયના સશક્તિકરણની દિશામાં જિયોમાર્ટ દ્વારા એક મહત્ત્વપૂર્ણ કદમ છે –  આ પહેલથી ઝારખંડ પ્રદેશના 10,000 કારીગરો, કારીગર વડાઓ અને વણકરોનું સશક્તિકરણ થશે –  જિયોમાર્ટ હજારો કારીગરો, કારીગર વડાઓ અને વણકરોને સહાયરૂપ થઈને 3 લાખ અનોખી પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે જે 10 રાજ્ય સરકાર એમ્પોરિયમ ઉપરાંત 23 રાજ્યોમાં ફેલાયેલી 90+ કલાઓનું પ્રતિનિધિત્વ કરે છે મુંબઈ રિલાયન્સ રિટેલની ઈ-માર્કેટપ્લેસ પાંખ…

નાગાલેન્ડમાં શાળાના રમતવીરોને તેમની રમતની પ્રતિભા દર્શાવવા સક્ષમ બનાવવા માટે નાગાલેન્ડ ઓલિમ્પિક એસોસિએશન અને સ્પોર્ટ્સ ફોર ઓલ (SFA)ની ભાગીદારી

નાગાલેન્ડ ઓલિમ્પિક એસોસિએશન (NOA) અને સ્પોર્ટ્સ ફોર ઓલ (SFA) એ રાજ્યમાં પાયાની ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. આ જાહેરાત આદરણીય મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવી હતી, શ્રી. નેફિયુ રિયો, નાગાલેન્ડના મુખ્યમંત્રી; વાય પેટન, માનનીય ડેપ્યુટી સીએમ, નાગાલેન્ડ; અબુ મેથા, સીએમના સલાહકાર અને IDANના અધ્યક્ષ અને નેવીકુઓલી ખાત્સુ, સહાયક મહાસચિવ, NOA, SFA ટીમ…