યાશિના, ઝીલ, આકાંક્ષાનો ITF વિમેન્સ ટેનિસ ટુર્નામેન્ટમાં વિજય
એસએસએજી મોલ્કેમ વિમેન્સ ટેનિસ ટુર્નામેન્ટમાં બુધવારે રમાયેલી મેઇન ડ્રોની કેટલીક મહત્વની મેચોમાં આકાંક્ષા નિત્તૂરે, અમદાવાદની ઝીલ દેસાઈ અને મોખરાના ક્રમની યાશિના સહિતની પ્રમુખ ખેલાડીઓએ તેમની વિજયકૂચ જારી રાખી હતી. મોટા ભાગની મોખરાની ખેલાડીઓએ આસાન વિજયહાંસલ કર્યા હતા. આકાંક્ષાએ તેની મેચ જીતવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો પરંતુ અંતે તેણે એક સેટ ગુમાવ્યો હોવા છતાં સોહા…
