with the planned development

અયોધ્યા અને ગોવામાં પ્લોટેડ ડેવલપમેન્ટ અથવા હોટેલનું નિર્માણમાં લોઢાને કોઈ સબંધ નથી

મુંબઈ લોઢાને અયોધ્યા અને ગોવામાં પ્લોટેડ ડેવલપમેન્ટ અને /અથવા હોટેલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે એવી પૂછપરછ પ્રાપ્ત થઈ રહી છે. ઘર ખરીદદારો અને હિસ્સાધારકોમાં સ્પષ્ટતાની ખાતરી રાખવા માટે ડેવલપરે…