અમદાવાદ નજીક પલોડિયાની એસ ટેનિસ એકેડમી પર 23 ડિસેમ્બરથી આઇટીએફ વિમેન્સ ટેનિસ ટૂર્નામેન્ટમાં 80 ખેલાડી ભાગ લેશે

અમદાવાદની ઝિલ દેસાઇ મુખ્ય ડ્રોમાં રમશે, ખુશાલી મોદી અને પ્રિયાંશી ભંડારીને વાઇલ્ડ કાર્ડ અપાયા અમદાવાદ એસ ટેનિસ એકેડેમી ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (એસએજી) તથા ગુજરાત સ્ટેટ ટેનિસ એસોસિયેશન (જીએસટીએ)ના સહયોગથી 23મી ડિસેમ્બરથી આઇટીએફ વિમેન્સ ટેનિસ ટૂર્નામેન્ટ રમાશે જેમાં વિદેશની 10 સહિત ભારતના વિવિધ રાજ્યની કુલ 80 ખેલાડીઓ ભાગ લેશે. ગુજરાતની અનુભવી ખેલાડી ઝીલ દેસાઇ…

ACE SAG AITA મહિલા ટેનિસ ટુર્નામેન્ટની સિંગલ્સ-ડબલ્સમાં મહારાષ્ટ્રની પૂજા ઈંગલે વિજેતા

અમદાવાદ ACE SAG AITA મહિલા ટેનિસ ટુર્નામેન્ટમાં દેશભરમાંથી ખેલાડીઓએ ભાગ લીધો હતો. ગુજરાતના ખેલાડીઓને પ્રદર્શન કરવા અને ચમકવા માટે એક સરસ પ્લેટફોર્મ મળ્યું. શુક્રવારે સિંગલ્સ અને ડબલ્સ બંનેની ફાઈનલ હતી. સિંગલમાં મહારાષ્ટ્રની પૂજા ઇંગલેએ ગુજરાતની પ્રિયાંશી ભંડારીને 6-4, 6-4થી હરાવી હતી. પૂજા સતત અને આત્મવિશ્વાસ ધરાવતી હતી. ખૂબ જ રસાકસીભરી મેચમાં, થોડા પોઈન્ટ્સે પ્રિયાંશીના હાથમાંથી…