February 2024

શેરબજારમાં ભારે વેચવાલીથી રોકાણકારોની સંપત્તિમાં 6 લાખ કરોડનું ધોવાણ

બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 386 લાખ કરોડ થઈ ગયું, સેન્સેક્સ 790 પોઈન્ટ અને નિફ્ટી 247 પોઈન્ટ ઘટ્યો મુંબઈ બુધવારે મિડકેપ, સ્મોલ કેપ અને માઇક્રો…

અબુધાબીમાં પાકિસ્તાનમાં પણ રામમંદિરનું નિર્માણ

મંદિર અયોધ્યા કે અબુ ધાબી જેટલું ભવ્ય નથી, પરંતુ તે પાકિસ્તાનના લઘુમતી હિંદુઓ માટે ખૂબ મહત્વ ધરાવે છે નવી દિલ્હી તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનું…

ગાઝામાં ભારે ભૂખમરો, ઈઝરાયલે માનવીય સહાય અટકાવી દીધી

માનવીય સહાય સાથે યુએનના ટ્રક બોર્ડર પર તૈયાર છે, પણ ઇઝરાયલ તેને ગાઝામાં પ્રવેસવા મંજુરી નથી આપી રહ્યું ન્યુયોર્ક વિશ્વ સમુદાય અને યુનાઇટેડ નેશન્સએ વારંવાર ‘યુદ્ધ વિરામ’ની આપીલ કરી હોવા…

દિલ્હીના એલજીએ દિલ્હી સરકારની સોલર પોલિસી પર રોક લગાવી

કેજરીવાલ સરકારનો દાવો છે કે આ સોલાર પોલિસીના અમલથી દિલ્હીમાં વીજળીનું બિલ લગભગ શૂન્ય થઈ જશે, પરંતુ એલજીએ આ પોલિસી પર પ્રતિબંધ મૂકી દીધો નવી દિલ્હી દિલ્હી સરકાર અને લેફ્ટનન્ટ…

યુએસમાં ભારતીય મૂળના જ્વેલરની કરોડો ડોલરના ટ્રેડ ફ્રોડ કેસમાં ધરપકડ

39 વર્ષનો મનીષકુમાર દોશી શાહ મુંબઈ અને ન્યૂજર્સી બંને જગ્યાએથી કામ કરતો હતો અને ગયા સપ્તાહાંતમાં તેને પકડી લેવામાં આવ્યો ન્યૂજર્સી અમેરિકામાં એક ભારતીય મૂળના જ્વેલરને કરોડો ડોલરના ટ્રેડ ફ્રોડના…

વીરભદ્રના પુત્ર વિક્રમાદિત્ય સિંહનું કોંગ્રેસમાંથી રાજીનામું

હિમાચલ પ્રદેશની વિધાનસભામાં ભારે હોબાળાની સ્થિતિને પગલે સ્પીકરે વિપક્ષના નેતા જયરામ ઠાકુર સહિત ભાજપના 14 ધારાસભ્યોને સસ્પેન્ડ સિમલા હિમાચલ પ્રદેશમાં રાજ્યસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી રાજકીય ઉઠાપટકનો દોર શરૂ થઇ…

ગુજરાતના ગિફ્ટસિટીમાં જાતિ આધારિત ભેદભાવ થયાની ફરિયાદ

ગુજરાતની ગિફ્ટ સિટીમાં મેં એક ફ્લેટ ખરીદવાનો પ્રયાસ કર્યો હતો જ્યાં મને મારી જાતિના કારણે ઘર ફાળવવાની ના પાડી દેવામાં આવી નવી દિલ્હી જેપી મોર્ગનના વાઈસ પ્રેસીડેન્ટ અનિરુદ્ધ કેજરીવાલે એક…

વિશાખાપટ્ટનમમાં ફ્લોટિંગ બ્રિજ ઉદ્ઘાટનના 24 કલાકમાં પાણીમાં તણાઈ ગયો

આ પૂલ સમુદ્રમાં ઉતરવા માટે અથવા પુલ ઉપર ઉભા રહી સમુદ્રનું અદ્ભુત દર્શન કરવા માટે રચવામાં આવ્યો હતો વિશાખાપટ્ટનમ આંધ્ર પ્રદેશની એક આશ્ચર્યજનક ખબર આવી છે. વિશાખાપટ્ટનમ્માં એક ફ્લોટિંગ બ્રિજનું…

યુક્રેનમાં સૈનિકો મોકલવાના ફ્રાન્સના નિવેદનથી મોટી નવાજૂનીનાં એંધાણ

રશિયાની નજર યુક્રેન ઉપર જ નથી, અન્ય દેશો ઉપર પણ છે, આ રીતે રશિયા ખૂબ મોટા ખતરાને આવકારી રહ્યું છે મોસ્કો રશિયા યુક્રેન યુદ્ધને બે વર્ષ વીતી ગયાં છે. પરંતુ…

રાજીવ ગાંધીના હત્યારા સંથાનનું ચેન્નાઈની રાજીવ ગાંધી હોસ્પિટલમાં મોત

કાર્ડિયાક અરેસ્ટ પછી, શરૂઆતમાં એવું લાગતું હતું કે તે સ્વસ્થ થઈ જશે, પરંતુ તેને બચાવી શકાયો નહીં ચેન્નાઈ પૂર્વ વડાપ્રધાન દિવંગત રાજીવ ગાંધીનો હત્યારો સંથાન મૃત્યુ પામી ગયો છે. બીમારીની…

કે.એલ રાહુલ સારવાર માટે ઈંગ્લેન્ડમાં, પાંચમી ટેસ્ટ પણ ગુમાવશે

એનસીએમેનેજમેન્ટે રાહુલની ઈજાનું પુન: મૂલ્યાંકન કર્યા બાદ નિષ્ણાતોના અભિપ્રાય લીધા પછી તેને સારવાર માટે લંડન મોકલવામાં આવ્યો નવી દિલ્હી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ…

અશ્વીન અને બેયરસ્ટો ધર્મશાલામાં તેમની 100મી ટેસ્ટ રમશે

અશ્વિને 30.41ની એવરેજથી 17 વિકેટ લીધી છે, સીરિઝમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે તે સંયુક્ત રીતે બીજા સ્થાને છે નવી દિલ્હી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ…

હિમાચલમાં ટોસના આધારે ભાજપના મહાજનનો વિજય,. લોકપ્રતિનિધિત્વ કાયદા, 1951ની કલમ 102 હેઠળ ડ્રો થયો

કોંગ્રેસ અને ભાજપ એમ બંનેના ઉમેદવારોને 34-34 મત મળ્યા હતા પરંતુ જીત કે હારનો નિર્ણય ટોસ દ્વારા લેવામાં આવ્યો સિમલા હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની બેઠક પર ભાજપના હર્ષ મહાજન ચૂંટણી જીતી…

કોરોનાને લીધે ભારતીયોના ફેફસાને સૌથી વધુ નુકશાન

કોરોનાના ચેપમાંથી સાજા થયા બાદ બે મહિના પછી પણ ભારતીયોના શ્વસનતંત્રમાં સમસ્યાઓ હોવાનું જણાયું નવી દિલ્હી કોરોના મહામારીને કારણે ભારતીયોના ફેફસાંને વધારે નુકશાન થવાને કારણે અડધા જેટલાં દર્દીઓને શ્વાસ ચઢી…

બે માસ બાદ પણ જાપાનના 10000થી વધુ ભૂકંપગ્રસ્તો શરણાર્થી કેમ્પમાં

ઇશિકાવા પ્રિફેકચરમાં ભુકંપગ્રસ્ત મકાનોની સંખ્યા વધીને ૭૫૬૬૧ થઇ ટોકયો જાપાનના મધ્યભાગમાં નોતો પ્રાયદ્વીપમાં ૧ જાન્યુઆરીના રોજ એક શકિતશાળી ભૂંકપ આવ્યો હતો. હચમચાવી દે તેવા આ ભૂકંપને ૨ મહિના જેટલો સમય…

દિગ્ગજ નેતા નારણ રાઠવાનું કોંગ્રેસમાંથી રાજીનામું, ભાજપમાં જોડાયા

નારણ રાઠવાની તેમના પુત્ર સંગ્રામસિંહ અને અન્ય કેટલાક કોંગ્રેસના નેતા સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ ગયા ગાંધીનગર ગાંધીનગર એક બાજુ રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે. ત્યારે બીજી…

સપાના ધારાસભ્યએ ચીફ વ્હીપપદેથી રાજીનામું આપી દીધું

રાજીનામું રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવને મોકલી આપ્યું, એવું માનવામાં આવી રહ્યું છે કે મનોજ ભારતીય જનતા પાર્ટીને વોટ આપી શકે છે નવી દિલ્હી રાજ્યસભાની ચૂંટણી વચ્ચે સમાજવાદી પાર્ટીને વધુ એક…

ઈંગ્લેન્ડ સામે શ્રેણી જીતનારી ટીમઈન્ડિયાના ખેલાડીઓને બોનસ મળી શકે છે

બીસીસીઆઈ ટેસ્ટ મેચ રમી રહેલા ખેલાડીઓના પગારમાં વધારો પણ કરી શકે છે નવી દિલ્હી ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ પર ઘણી વખત એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે તેઓ ટેસ્ટ અને…

સેન્સેક્સમાં 305 અને નિફ્ટીમાં 76 પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે બજાર ઓવરવેલ્યુડ સ્થિતિમાં હોવા છતાં બજારમાં કરેક્શનની કોઈ શક્યતા નથી મુંબઈ શેરબજારનો કારોબાર મંગળવારે સારી નોંધ પર સમાપ્ત થયો. બીએસઈ સેન્સેક્સ 305 પોઈન્ટના ઉછાળા સાથે…

રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવનારી બલ્ગેરિયન મહિલા હાઈકોર્ટમાં હાજર થઈ

ગુમ થયાના 34 દિવસ બાદ આજે યુવતી હાઈકોર્ટમાં હાજર થતાં કેસમાં નવો વળાંક આવ્યો અમદાવાદ અમદાવાદની જાણીતી કેડિલા ફાર્માસ્યુટિકલ લિમિટેડના સીએમડી રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવનારી બલ્ગેરિયન યુવતી આજે…