April 2024

નેશનલ માસ્ટર્સ ટીટીમાં પ્રસુન્નાને ત્રણ ગોલ્ડ અને એક સિલ્વર મેડલ

તેલંગણા, હૈદરાબાદના સરુરનગર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલી યુટીટી 30મી નેશનલ માસ્ટર્સ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ગુજરાતની પ્રસુન્ના પારેખે શાનદાર સફળતા હાંસલ કરીને ત્રણ ગોલ્ડ તથા એક સિલ્વર સહિત ચાર મેડલ જીત્યા…

ISL 2023-24: પ્લેઓફમાં પહોંચવા માટે મજબૂત રીતે સમાપ્ત કરવું પડશે, રાજ્યોના મુખ્ય કોચ કોયલે નોર્થઇસ્ટ યુનાઇટેડનો સામનો કરવા માટે ચેન્નાઇની તૈયારી કરી છે

ચેન્નાઈ ચેન્નઈના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે નિર્ણાયક મેચમાં નોર્થઈસ્ટ યુનાઈટેડ એફસી સામે ટકરાશે ત્યારે ચેન્નઈ એફસી ઈન્ડિયન સુપર લીગ (આઈએસએલ) 2023-24ના પ્લેઓફમાં પહોંચવા માટે તેમનું સકારાત્મક ફોર્મ ચાલુ રાખવાનું વિચારશે.…

કોટક અલ્ટરનેટ એસેટ મેનેજર્સના આઈકોનિક ફંડે રૂ. 2,000 કરોડ એકત્રિત કર્યા

મુંબઈ કોટક અલ્ટરનેટ એસેટ મેનેજર્સ લિમિટેડે (Kotak Alt)આજે જાહેર કર્યું છે કે તેના કોટક આઈકોનિક ફંડે રૂ. 2,000 કરોડ એકત્રિત કર્યા છે. આ ઓપન-એન્ડેડ ફંડને ઇક્વિટી મલ્ટી-એડવાઇઝર પોર્ટફોલિયો સોલ્યુશન તરીકે…

રાષ્ટ્રીય ટીમ ચેસ ચેમ્પિયનશીપમાં ગુજરાતની ટીમ દ્વારા ગુજરાત ચેસના ઈતિહાસમાં ઉત્કૃષ્ટ દેખાવ

29.3.2024 થી 4.4.2024 દરમિયાન હિમાચલ પ્રદેશમાં આયોજિત રાષ્ટ્રીય ટીમ ચેસ ચેમ્પિયનશિપ-2024 માં ગુજરાત A ટીમ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન.ગુજરાત ચેસના ઈતિહાસમાં પ્રથમ વખત જોરદાર પ્રદર્શન કરીને, ગુજરાત A ટીમ ત્રીજા સ્થાને…

નીતા એમ. અંબાણીઃ ઇએસએ દિવસની મેચ ખેલાડીઓ, સ્ટાફ અને કોચની ફેવરિટ છે

અંબાણી અને મુંબઈ ઇન્ડિયન્સના આઇકન સચિન તેંડુલકરે બાળકોની જિંદગીમાં રમત-ગમતના મહત્વ વિશે વાત કરી મુંબઈ સમગ્ર મુંબઈની વિવિધ એનજીઓના 18,000 બાળકોની હાજરીમાં મુંબઈ ઈન્ડિયન્સે રવિવારે દિલ્હી કેપિટલ્સ સામે વિજય મેળવ્યો…

અમદાવાદની વિદ્યાર્થીની જૈમિન શાહ આંતરરાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધામાં ટોપ-10માં

અમદાવાદની એકલવ્ય શાળાની વિદ્યાર્થીની સમાયરા જૈમિન શાહ (ધોરણ – ૩) ફ્રાન્સ દેશ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધા માં ટોપ-10 માં સ્થાન અને સર્ટીફીકેટ મેળવ્યું છે. તે અમદાવાદ માં આવેલી હોબી…

પરશોત્તમ રુપાલાએ આશાપુરા માતાજીના મંદિરે ચૂંદડી ચઢાવી

રાજકોટના પેલેસ રોડ પર આવેલા આ મંદિરે પહોંચીને તેમણે ભાજપ વતી તેમના પ્રચારની શરૂઆત કરી રાજકોટ લોકસભા ચૂંટણી વચ્ચે રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ મુદ્દે વિવાદિત ટિપ્પણી કરીને…

સતત 7મી વખત રેપો રેટ 6.5 ટકા જાળવી રાખવામાં આવ્યો

છેલ્લી વખત ફેબ્રુઆરી 2023માં રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો નવી દિલ્હી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા નવી નાણાકીય નીતિની જાહેરાત કરવામાં આવી છે.…

પુસ્તકમાંથી ગુજરાતના રમખાણો સહિતના વિષયો હટાવાયા

‘ભારતીય રાજનીતિઃ ન્યૂ ચેપ્ટર’ પોલિટિકલ સાયન્સના આઠમા પ્રકરણમાં ‘અયોધ્યા ધ્વંસ’નો સંદર્ભ હટાવી દેવાયા નવી દિલ્હી નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (એનસીઈઆરટી)એ ધોરણ 12ની પોલિટીકલ સાયન્સના પુસ્તકમાં ઘણા ફેરફાર…

2019ની લોકસભા ચૂંટણીમાં કુલ 65.2 લાખ મત નોટામાં પડ્યા

2014ની લોકસભા ચૂંટણીમાં દેશમાં 59,97,054 મતદારોએ નોટોનો વિકલ્પ પસંદ કર્યો હતો નવી દિલ્હી ચૂંટણીમાં કોઈપણ ઉમેદવારને મત ન આપવા માટે ઈવીએમમાં નોટાનો વિકલ્પ આપવામાં આવ્યો છે, ત્યારથી દેશભરમાં મતદારોના એક…

કર્ણાટકમાં ભાજપને 10-12 બેઠકો મળવાનું અનુમાન

કોંગ્રેસને 12-14 અને જેડીએસને એક કે બે બેઠકો મળી શકે નવી દિલ્હી લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય પક્ષો ચૂંટણી માટે કમર કસી રહ્યા છે. ભાજપ જીતની…

રુપાલા સામે સૌરાષ્ટ્રથી લઈને દાહોદ સુધી વિરોધનો વંટોળ

ધંધુકામાં પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરાવવા 7મી એપ્રિલ ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે રાજકોટ લોકસભા ચૂંટણી વચ્ચે રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.…

મતદારોના ઓળખના પુરાવામાં ભૂલોને નજરઅંદાજ કરવા સુચના

ફોટા સાથે મેળ ન ખાય તો મતદારે પંચ દ્વારા સૂચિબદ્ધ વૈકલ્પિક ફોટો દસ્તાવેજોમાંથી પસંદ કરવાનો રહેશે નવી દિલ્હી કોઈપણ મતદાર મતદાન કરવાથી વંચિત ન રહે તે માટે ચૂંટણી પંચે રાજ્યના…

હું જેલની બહાર જલદી મળીશઃ મનીષ સિસોદિયાનો ભાવુક પત્ર

અંગ્રેજોને પોતાની શક્તિનું ખૂબ અભિમાન હતું, તેઓ પણ લોકોને ખોટા આરોપમાં જેલમાં ધકેલતા હતાઃ સિસોદિયા નવી દિલ્હી દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આપ નેતા મનીષ સિસોદિયા લિકર પોલિસી કેસમાં તિહાર…

ભારતમાં સ્વતંત્ર-નિષ્પક્ષ ચૂંટણી અંગે સલાહની જરૂર નથીઃ જયશંકર

ભારતના લોકો સુનિશ્ચિત કરશે કે, ચૂંટણી સ્વતંત્ર-નિષ્પક્ષ યોજાય, તેથી તેઓ અમારી ચૂંટણી અંગે ચિંતા ન કરે નવી દિલ્હી સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના વરિષ્ઠ અધિકારીએ ભારતની ચૂંટણી પર ટિપ્પણી કરતા વિદેશમંત્રી એસ.જયશંકરે…

યુપી મદરેસા બોર્ડ પર હાઈકોર્ટના ચુકાદા પર સુપ્રીમ દ્વારા રોક

કોર્ટે યુપી મદરેસા એક્ટ 2004 મામલે અલ્લાહાબાદ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા પર સ્ટે આપ્યો નવી દિલ્હી સુપ્રીમકોર્ટે ઉત્તરપ્રદેશના 25 હજાર મદરેસામાં ભણતાં 17 લાખ વિદ્યાર્થીઓને મોટી રાહત આપી હતી.…

10-11 એપ્રિલે ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના

આ આગાહિના કારણે રાજ્યમાં ખેડૂતોની ફરી ચિંતા વધી અમદાવાદ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, 10મી અને 11મી એપ્રિલે ઉત્તર ગુજરાત મધ્ય…

શાહબાઝ શરીફ પ્રિન્સ સલમાન પાસે વધુ લોનની માગણી કરશે

વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ શાહબાઝે સાઉદી અરેબિયા સાથે સંબંધોને પ્રાથમિકતા ની વાત કરી હતી ઈસ્લામાબાદ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ તેમની પ્રથમ વિદેશ યાત્રા પર સાઉદી અરેબિયા જઈ રહ્યા છે.…

વૈભવની જીત માટે ઈમોશનલ કાર્ડ રમતા અશોક ગેહલોત

અશોક ગહેલોત પુત્રના પ્રચાર માટે પ્રથમ વખત પત્નીને સાથે લઈ ગયા, જીત સુનિશ્ચિત કરવા ખાસ પ્લાન બનાવ્યો જાલોર/જયપુર પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજસ્થાનની જાલોર સિરોહી લોકસભા સીટ પરથી તેમના પુત્ર…

અરજદારે કંપનીના HRના ઈમેલનો સ્ક્રીન શૉટ પોસ્ટ કર્યો

આ પોસ્ટને અત્યાર સુધીમાં 6 હજાર અપવોટ અને સેંકડો કોમેન્ટ્સ મળી ચુકી છે નવી દિલ્હી વ્યક્તિ ઘણી જગ્યાએ નોકરી માટે અરજી કરે છે. અનેક અરજીઓ કર્યા બાદ એક-બે જગ્યાએથી જવાબ…