ઓપનહાઇમરને બેસ્ટ પિક્ચર ડ્રામાનો એવોર્ડ અને ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેતા કિલિયન મર્ફીને બેસ્ટ એક્ટરનો એવોર્ડ
લોસ એન્જલસ
વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંના એક ‘ગોલ્ડન ગ્લોબ એવોર્ડ 2024’ની શરૂઆત અમેરિકાના લોસ એન્જલસ થઈ છે. તમાની નજર આ એવોર્ડ પર છે. આ વખતે ;ગોલ્ડન ગ્બોબ એવોર્ડ’માં ‘બાર્બી’ અને ઓપનહાઇમર’ જેવી ફિલ્મોનો દબદબો જોવા મળી રહ્યો છે.
‘ઓપનહાઇમર’ને બેસ્ટ પિક્ચર ડ્રામાનો એવોર્ડ મળ્યો અને આ ફિલ્મના મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેતા ‘કિલિયન મર્ફી’ને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો. જ્યારે, ‘કિલર્સ ઓફ ધ ફ્લાવર મૂન’ અભિનેત્રી લીલી ગ્લેડસ્ટોનને બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે.
બેસ્ટ ફિલ્મોની લિસ્ટ
‘ઓપનહાઈમર’-(વિજેતા)
ફિલર્સ ઓફ ધ ક્લાવર મૂન
પાસ્ટ લાઈવ્સ
મેસ્ટ્રો
એનાટોમી ઓફ ધ ફાલ
જોન ઓફ ઈન્ટ્રેસ્ટ
બેસ્ટ અભિનેતા
કિલિયન મર્ફી- ઓપેનહાઇમર- (વિજેતા)
બ્રેડલી કૂપર- મેસ્ટ્રો
લિયોનાર્ડો ડીકેપ્રિયો – કિલર્સ ઓફ ધ ફ્લાવર મૂન
કોલમેન ડોમિંગો- રસ્ટિન
એન્ડ્રુ સ્કોટ- ઓલ ઓફ સ્ટ્રેન્જર
બેરી કેઓઘન- સોલ્ટબર્ન
બેસ્ટ અભિનેત્રી – ડ્રામા
લીલી ગ્લેડસ્ટોન -ફિલર્સ ઓફ ધ ફ્લાવર મૂન
કેરી મુલિગન- મેસ્ટ્રો
સેન્ડ્રા હુલર – એનાટોમી ઓફ અ ફોલ
એનેટ બેનિંગ- ન્યાદ
ગ્રેટા લી – પાસ્ટ લાઇવ્સ
કેલી સ્પેની- પ્રિસિલા
બેસ્ટ ડાયરેક્ટર (મોશન પિક્ચર)
યોર્ગોસ લેન્થિમોસ – પુઅર થિંગ્સ
ક્રિસ્ટોફર નોલાન – ઓપનહાઈમર
માર્ટિન સ્કોર્સેસે – ફિલર્સ ઓફ ધ ફ્લાવર મૂન
બ્રેડલી કૂપર – મેસ્ટ્રો
ગ્રેટા ગેરવિગ – બાર્બી
સેલીન સોન્ગ-પાસ્ટ લાઇવ્સ