Skip to content
Samachar Viswa

Samachar Viswa

  • World
  • National
  • State
  • Jobs
  • Entertainment
  • Business
  • Sports
  • Lifestyle
  • Religion
  • Astrology
    • Terro
    • Numerology
    • Special
    • Architectural
    • feng shui
    • Crystal
    • Hilling
  • Yoga
  • Videos
Newsletter
Random News
  • Home
  • મોદી પર ટીપ્પણી કરનારા મહમૂદ મજીદે એક્સ એકાઉન્ટ ડિલીટ કરી દીધું
  • दुनिया

મોદી પર ટીપ્પણી કરનારા મહમૂદ મજીદે એક્સ એકાઉન્ટ ડિલીટ કરી દીધું

AdminJanuary 8, 2024January 8, 202401 mins
Spread the love

માલદીવ્સના પૂર્વ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહે પણ મંત્રીની ટીપ્પણીની ભારે ટીકા કરી હતી


નવી દિલ્હી
માલદીવ્સ સરકારને હાથનું કર્યું હૈયે વાગી રહ્યું હોય તેમ આર્થિક સંકટ અને ભારતીયો તરફથી માલદીવ્સના બહિષ્કારનો ડર સતાવા લાગ્યો છે. આ સાથે ત્યાંની સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરનારા ત્રણ મંત્રીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા મજબૂર થઇ ગઇ હતી. ચોતરફી ટીકાઓને પગલે મંત્રી મરિયમ શિઉના, માલશા શરીફ અને મહમૂદ મજીદને સસ્પેન્ડ કરી દેવાની ફરજ પડી હતી. જોકે ત્યારબાદ પણ ટીકાઓનો દોર યથાવત્ રહ્યો હતો. લોકો સોશિયલ મીડિયા પર આ મંત્રીઓને ટેગ કરીને પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે, જેના કારણે હવે મહમૂદ મજીદે પોતાનું એક્સ એકાઉન્ટ ડિલીટ કરી દીધું હતું.
માલદીવ્સ સરકારના પ્રવક્તા મંત્રી ઈબ્રાહિમ ખલીલે જણાવ્યું હતું કે વિવાદીત ટિપ્પણીઓ માટે જવાબદાર ત્રણ મંત્રીઓને તાત્કાલિક અસરથી તેમના પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ મામલે માલદીવ્સના પૂર્વ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહે કહ્યું હતું કે માલદીવ્સ સરકારના મંત્રીઓ દ્વારા સોશિયલ મીડિયા પર ભારત વિરુદ્ધ જે ઘૃણાસ્પદ ભાષાનો ઉપયોગ કરાયો છે હું તેની ટીકા કરું છું. ભારત હંમેશા માલદીવ્સનો સારો મિત્ર રહ્યો છે અને આપણે આવી કઠોર ટિપ્પણીઓની આપણા બંને દેશો વચ્ચેની વર્ષો જૂની મિત્રતા પર નકારાત્મક અસર ન થવા દેવી જોઈએ.
તાજેતરમાં વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. ત્યારપછી તેમણે આ પ્રવાસની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ સાથે તેમણે ભારતીયોને આ ટાપુની મુલાકાત લેવાની પ્લાનિંગ કરવા અપીલ કરી હતી. જે બાદ માલદીવની યુવા સશક્તિકરણની ઉપમંત્રી મરિયમ શિઉનાએ પીએમ મોદીની પોસ્ટ પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. જો કે, તેમની ટ્વિટની ટીકા થતાં જ તેમણે પોસ્ટ ડીલીટ કરવાની ફરજ પડી હતી.

Tagged: maldives-minister-majidh-deactivate-x-account-objectionable-comment-over-pm-modi

Post navigation

Previous: 100થી વધુ ભાષામાં ગીત ગાનારી મહિલાને ગિનિસ બુકમાં સ્થાન
Next: ગોલ્ડન ગ્બોબ એવોર્ડ’માં બાર્બી અને ઓપનહાઇમર જેવી ફિલ્મોનો દબદબો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Related News

ભારત , ઓસ્ટ્રેલિયા અને જાપાન સહિત 20 મુખ્ય દેશોને સામેલ કરીને અમેરિકામાં રેર અર્થ માટે એક  મહાગઠબંધનથી ચીન ચિંતિત

AdminFebruary 2, 2026February 2, 2026 0

ભારતે ઈયુ સાથે અત્યાર સુધીના સૌથી મોટા વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા , પીએમ મોદીએ કહ્યું , સહિયારી સમૃદ્ધિ માટે નવી બ્લૂપ્રિન્ટ

AdminJanuary 27, 2026January 27, 2026 0

Latest News

  • સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 05-02-2026
  • ICC, Google partner for the First-Ever AI-Powered ICC Men’s T20 World Cup fuelled by Gemini & Pixel
  • ICC Men’s T20 World Cup 2026: Group C preview
  • ધીરૂભાઈ અંબાણી સ્કૂલ ટુર્નામેન્ટ અન્ડર-16 (મલ્ટી-ડે)માં હીરામણિ સ્કૂલ ચેમ્પિયન બની
  • Broadcast details for ICC Men’s T20 World Cup 2026 announced
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023

Categories Wise News

  • Uncategorized
  • Videos
  • क्रिस्टल
  • खेल
  • जॉब्स
  • ज्योतिष
  • टेरो
  • दुनिया
  • धर्म
  • न्यूमरोलोजी
  • बिजनेस
  • मनोरंजन
  • योग
  • राज्य
  • राष्ट्रीय
  • लाइफस्टाइल
  • वास्तु
  • स्पेशल
  • हिलिंग
  • होम
Digital Newspaper - Multipurpose News WordPress Theme 2026. Powered By BlazeThemes.