
ફ્રી બેઝિક એર વેપન શૂટિંગ કેમ્પ (રાઈફલ/પિસ્તોલ) સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશનના નેજા હેઠળ એએમ એન્ડ આરટીએ (રાઇફલ ક્લબ) દ્વારા તમામ વય જૂથો માટે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં એર રાઈફલ અને પિસ્તોલ શૂટિંગનું બેઝિક શીખવવામાં આવ્યા છે. સહભાગીઓને તેઓ કેવી રીતે શૂટિંગ ચાલુ રાખી શકે છે અને ઉચ્ચતમ સ્તર હાંસલ કરી શકે છે એ અંગે જાણ કરવામાં આવી છે.
તમામ સફળ સહભાગીઓને પ્રમાણપત્રો જારી કરાયા હતા .