ઓસ્ટ્રેલિયા સામે ટી20 શ્રેણીમાં ઋતુરાજના સૌથી વધુ 223 રન
ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલે 218 અને વિરાટ કોહલીએ 192 રન બનાવ્યા છે નવી દિલ્હી ભારતીય ટીમના ઓપનર ઋતુરાજ ગાયકવાડે ગઈકાલે સિરીઝની અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે સસ્તામાં પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. તેણે 12 બોલમાં 10 રન બનાવ્યા હતા. ગાયકવાડે ભલે નાની ઇનિંગ રમી હતી પરંતુ તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ઋતુરાજ ગાયકવાડ…
