કેનેડાના બ્રેમ્પટનમાં ભગવદ ગીતા પાર્કમાં સાઈન બોર્ડની તોડફોડ
તોડફોડ માટે ખાલિસ્તાનીઓ તરફ જ શંકાની સોય ચિંધાઈ, જે સાઈન બોર્ડની તોડફોડ કરાઈ હતી તેના પર ભારતીય પીએમ નરેન્દ્ર મોદીની ગ્રાફિટી પણ બનાવવામાં આવી હતી બ્રેમ્પટનકેનેડાના ટોરંટોમાં આવેલા બ્રેમ્પટન શહેરના ભગવદ્ ગીતા પાર્કમાં સાઈન બોર્ડની તોડફોડ કરવામાં આવી છે. આ તોડફોડ માટે ખાલિસ્તાનીઓ તરફ જ શંકાની સોય ચિંધાઈ છે.જે સાઈન બોર્ડની તોડફોડ કરાઈ હતી તેના…
