અમ્પાયરના નિર્ણય સામેનો ગુસ્સો અફઘાનિસ્તાનના અઝમતુલ્લાહ ઓમરઝાઈને મોંઘો પડ્યો, આઈસીસીએ સખત કાર્યવાહી કરી

આયર્લેન્ડ સામેની બીજી વન-ડે મેચમાં અમ્પાયરના નિર્ણય પર અસંતોષ વ્યક્ત કરવા બદલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર અઝમતુલ્લાહ ઓમરઝાઈ સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે કાબુલ આયર્લેન્ડ સામેની બીજી વન-ડે મેચમાં અમ્પાયરના નિર્ણયનો વિરોધ કરવા બદલ અફઘાનિસ્તાનના સ્ટાર ઓલરાઉન્ડર અઝમતુલ્લાહ ઓમરઝાઈને આઈસીસી (ICC) દ્વારા સત્તાવાર ચેતવણી (ફટકાર) આપવામાં આવી છે અને તેના ખાતામાં…

હોસ્પિટલના રૂમનું ભાડું 3-સ્ટાર હોટેલથી વધુ ન હોવું જોઈએ: વધુ પડતા ચાર્જ સામે સંસદીય સમિતિની કડક ભલામણ

પ્રાઈવેટ હોસ્પિટલોમાં દર્દીઓ પાસેથી વસૂલવામાં આવતા વધુ પડતા રૂમ રેન્ટ સામે સંસદીય સ્થાયી સમિતિએ ગંભીર નોંધ લીધી છે અને કિંમતો મર્યાદિત કરવા સૂચન કર્યું છે. નવી દિલ્હી દેશમાં પ્રાઈવેટ હોસ્પિટલોમાં સારવાર કરાવવી સામાન્ય લોકો માટે અત્યંત મોંઘી સાબિત થઈ રહી છે. હોસ્પિટલમાં દાખલ થતી વખતે દર્દીઓ અને તેમના સ્વજનોને માત્ર મેડિકલ સારવાર જ નહીં, પરંતુ…

AI એપની ખોટી સલાહ: ચીનના વૃદ્ધ ખેડૂતની 24 એકર તલની ખેતી રાતોરાત બરબાદ

ટેક્નોલોજી પર આંધળો વિશ્વાસ જીવનભરની મહેનત પાણીમાં ફેરવી શકે છે, જેનું જીવંત ઉદાહરણ ચીનમાં સામે આવ્યું છે યુઝોઉ ચીનના ચુઝોઉ શહેરમાં એક આશ્ચર્યજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. 67 વર્ષીય એક વૃદ્ધ ખેડૂતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એપ પર વધારે પડતો ભરોસો રાખ્યો, જેના કારણે તેમની આખી ખેતી નષ્ટ થઈ ગઈ. AI દ્વારા આપવામાં આવેલા…

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ‘ગુજરાત વિકાસ અસ્મિતા એવોર્ડ્સ’ અને પુસ્તક વિમોચનનું ભવ્ય આયોજન

ગુજરાતના ‘અનસંગ હીરોઝ’ને વિકાસ અસ્મિતા એવોર્ડ્સથી સન્માનિત કરાયા અમદાવાદ: નોર્થ અમેરિકન ઇન્ડિયન્સ, નૉલેજ પ્લસ ફાઉન્ડેશન અને એલ.જે. યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે શહેરના અમદાવાદ મૅનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે “ગુજરાત વિકાસ અસ્મિતા એવોર્ડ્સ” તેમજ પુસ્તક વિમોચન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગુજરાતના પ્રેરણાદાયી વ્યક્તિત્વોને સન્માનિત કરવાનો અને આવનારી પેઢીને પ્રેરિત કરવાનો હતો. ભવ્ય…

ઝાયડસ કપ જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટ: બનાસકાંઠા ચેમ્પિયન

કચ્છને હરાવી બનાસકાંઠાની ટીમ વિજેતા; વડનગર ખાતે યોજાયેલી ટુર્નામેન્ટમાં રોમાંચક મુકાબલો જોવા મળ્યો વડનગર ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા ઝાયડસ કપ-2026 જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન એસ.એ.જી. કોમ્પ્લેક્સ, વડનગર ખાતે તારીખ ૦૭.૦૮.૨૦૨૬ થી કરવામાં આવ્યું હતું. આ રોમાંચક ટુર્નામેન્ટમાં રાજ્યભરની યુવા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ફાઇનલ મેચનો રોમાંચક મુકાબલો આજ રોજ રમાયેલી…

દિલ્હીના આધ્યાત્મિક અને વારસાગત પર્યટનને નવી દિશા: અક્ષરધામ ખાતે મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ચાર નવા ટૂરિઝમ સર્કિટનો પ્રારંભ કર્યો

દિલ્હી અક્ષરધામ બન્યું ‘આધ્યાત્મિક અને વારસાગત પર્યટન સંમેલન 2026’નું સાક્ષી: મુખ્યમંત્રી રેખા ગુપ્તા સહિત અનેક મહાનુભાવો રહ્યા ઉપસ્થિત નવી દિલ્હી દિલ્હીની સમૃદ્ધ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસતને વૈશ્વિક પર્યટનના નકશા પર વધુ મજબૂત સ્થાન અપાવવાના હેતુથી એક મહત્વપૂર્ણ પહેલરૂપે મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે અક્ષરધામ મંદિર પરિસરમાં ચાર નવા ટૂરિઝમ સર્કિટનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે સંબંધિત…

નર્મદા જિલ્લાના એકતાનગરના વિસ્તારો ‘NO DRONE ZONE’ જાહેર: સુરક્ષાને લઈને તંત્ર એલર્ટ

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ, તા. ૦૯/૧૦/૨૦૨૬ સુધી જાહેરનામું અમલમાં રહેશે રાજપીપલા, નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના પ્રખ્યાત એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) અને તેની આસપાસના વિસ્તારોની સુરક્ષાને વધુ મજબૂત અને ચુસ્ત બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરક્ષા…

નર્મદા જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ ‘કસુંબીનો રંગ’ કાર્યક્રમ યોજાશે

દેશભક્તિના રંગે રંગાશે એકતાનગર : જાણીતા કલાકારોની સંગીતમય રજૂઆતો સાથે ઉજવાશે રાષ્ટ્રભાવનાનો ઉત્સવ રાજપીપળા ભારતના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં રાષ્ટ્રભક્તિ અને દેશપ્રેમનો માહોલ સર્જાઈ રહ્યો છે. ત્યારે નર્મદા જિલ્લામાં પણ સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ નાગરિકોમાં રાષ્ટ્રભાવના વધુ પ્રબળ બને અને દેશભક્તિના રંગ સાથે સાંસ્કૃતિક ઉત્સવની અનુભૂતિ થાય તેવા હેતુથી ‘કસુંબીનો રંગ’ નામે વિશેષ…

ઝાયડસ કપ જૂનિયર ગર્લ્સ ફૂટબોલમાં બનાસકાંઠા અને કચ્છ ફાઇનલમાં

સેમી ફાઇનલમાં બનાસકાંઠાએ અમદાવાદને 3-0થી અને કચ્છે સુરતને 3-0થી હરાવ્યું; આવતીકાલે બંને ટીમો વચ્ચે ટાઇટલ માટે મુકાબલો વડનગર ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ઝાયડસ કપ-2026 જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ વડનગરના એસએજી કોમ્પ્લેક્સ ખાતે રમાઈ રહી છે. ટુર્નામેન્ટમાં સોમવારે રમાયેલી સેમી ફાઇનલ મેચોમાં બનાસકાંઠા અને કચ્છની ટીમોએ શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો…

ઝાયડસ કપ જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલમાં બનાસકાંઠા, અમદાવાદ, કચ્છ અને સુરત સેમિફાઇનલમાં

બનાસકાંઠાએ પાટણને 8-0, અમદાવાદે ભરુચને 17-0 અને કચ્છે ભાવનગરને 11-0થી હરાવ્યું; નેશનલ ટીમના કેમ્પ માટે ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા પણ શરૂ વડનગર ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ઝાયડસ કપ-2026 જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો વડનગરના એસએજી કોમ્પ્લેક્સ ખાતે ધમાકેદાર પ્રારંભ થયો છે. ટુર્નામેન્ટમાં વિવિધ જિલ્લાની ટીમો વચ્ચે રોમાંચક મુકાબલા જોવા મળી રહ્યા છે. ગ્રુપ…

નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સંગોષ્ઠી, ગ્રંથ-લોકાર્પણ અને વિશેષ સન્માન સમારોહ

‘વેદાંતદર્શનસંગ્રહ’નું લોકાર્પણ; ભદ્રેશદાસ સ્વામીને ‘વેદાંતવિદ્યાવિશ્વગુરુ’ની પ્રતિષ્ઠિત ઉપાધિ એનાયત નવી દિલ્હી કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય, નવી દિલ્હીના સંશોધન અને વિકાસ પ્રકોષ્ઠ દ્વારા 8 અને 9 ઑગસ્ટ દરમિયાન વેદાંત પરંપરાના દાર્શનિક વૈભવ અને તેની સમકાલીન પ્રાસંગિકતાને કેન્દ્રમાં રાખીને રાષ્ટ્રીય સંગોષ્ઠી, ગ્રંથ-લોકાર્પણ તથા વિશેષ વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ‘વેદાંતદર્શનસંગ્રહ’ ગ્રંથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જ્યારે મહામહોપાધ્યાય…

નિધિ પ્રજાપતિ અને ઝિનાલી પટેલનો ડબલ ક્રાઉન, ધૈર્ય પરમારે મેન્સ સિંગલ્સનો ખિતાબ જીતીને હેટ્રિક નોંધાવી

ટોપસ્પિન ત્રીજી અમદાવાદ જિલ્લા રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું સમાપન : 17 કેટેગરીમાં 301 એન્ટ્રીઓ, ઓપન ડબલ્સમાં 16 જોડીઓએ લીધો ભાગ અમદાવાદ અમદાવાદ ટેબલ ટેનિસ એસોસિયેશન (TTAA)ના ઉપક્રમે ટોપસ્પિન ક્લબ દ્વારા આયોજિત ટોપસ્પિન ત્રીજી અમદાવાદ જિલ્લા રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ-2026નું ટોપસ્પિન ક્લબ, એસ.જી. હાઈવે ખાતે સફળતાપૂર્વક સમાપન થયું હતું. ત્રણ દિવસીય ટુર્નામેન્ટમાં અન્ડર-9થી સિનિયર તથા વેટરન…

વડોદરા રેન્કિંગ ટીટીમાં આકરી ટક્કર, સૌની નજર જન્મેજય પર; પ્રથા પણ ફેવરિટ

11થી 14 ઓગસ્ટ દરમિયાન સમામ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાશે યુટીટી ચોથી સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ, 776 એન્ટ્રી સાથે ખેલાડીઓ વચ્ચે રોમાંચક જંગ વડોદરા વર્તમાન સિઝનની પ્રથમ ત્રણ સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં અલગ-અલગ વિજેતા જોવા મળ્યા બાદ હવે વડોદરામાં યોજાનારી યુટીટી ચોથી સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં મેન્સ કેટેગરીના ખિતાબ માટેની સ્પર્ધા વધુ રસપ્રદ…

ગીરના એશિયાટિક સિંહોના સંરક્ષણની ગાથા રજૂ કરતી ‘ગીર કી અમૂલ્ય ધરોહર’ ડોક્યુમેન્ટ્રી

વિશ્વ સિંહ દિવસ નિમિત્તે રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ ડોક્યુમેન્ટ્રી રજૂ કરી; સિંહણો, માલધારી સમુદાય અને વનકર્મીઓની ભૂમિકા પર વિશેષ પ્રકાશ અમદાવાદ વિશ્વ સિંહ દિવસ 2026 નિમિત્તે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ગીરના એશિયાટિક સિંહોના સંરક્ષણની ઐતિહાસિક યાત્રા રજૂ કરતી ‘ગીર કી અમૂલ્ય ધરોહર’ નામની ડોક્યુમેન્ટ્રી પ્રસ્તુત કરી છે. ડોક્યુમેન્ટ્રીમાં એશિયાટિક સિંહોના સંરક્ષણની સફળ ગાથા, સ્થાનિક સમુદાયોના…

હીરામણિ પ્રાયમરી સ્કૂલમાં કેમલિન દ્વારા કેનવાસ પેઇન્ટિંગ વર્કશોપ યોજાયો

વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, કલાત્મક અભિવ્યક્તિ અને કલ્પનાશક્તિના વિકાસ માટે અનોખી પહેલ અમદાવાદ: હીરામણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)ના વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, કલાત્મક અભિવ્યક્તિ અને કલ્પનાશક્તિનો વિકાસ થાય તે હેતુથી કેમલિન દ્વારા શાળાના કેમ્પસમાં કેનવાસ પેઇન્ટિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપ દરમિયાન વિદ્યાર્થીઓએ રંગો સાથે સર્જનાત્મક પ્રયોગો કરી પોતાની કલ્પનાઓને કેનવાસ પર સુંદર રીતે રજૂ કરી હતી. વિદ્યાર્થીઓને…

સુરત સિવિલ ડોક્ટર આત્મહત્યા કેસમાં 24 કલાકમાં તપાસ પૂર્ણ, 4 સીનિયર ડોક્ટર સસ્પેન્ડ

રેગિંગ અને માનસિક ત્રાસની પુષ્ટિ બાદ આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી; HOD સહિત સંબંધિત ટીચિંગ સ્ટાફને શો-કોઝ નોટિસ સુરત: સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડોક્ટરે આત્મહત્યા કર્યાની દુઃખદ ઘટનાને રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ અત્યંત ગંભીરતાથી લીધી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મંત્રીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. વિશેષ તપાસ કમિટીએ સતત કામગીરી…

ગાંધીનગરમાં ‘રાષ્ટ્રીય કૃમિ નિવારણ દિવસ’ની રાજ્યકક્ષાની ઉજવણી

‘અનેમિયા મુક્ત ભારત’ના સંકલ્પ સાથે રાજ્યના 1.84 કરોડથી વધુ બાળકો-કિશોરોને કૃમિનાશક દવાનું વિતરણ કરાશે: આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા ગાંધીનગર: ગાંધીનગરના સેક્ટર-29/1 સ્થિત સરકારી પ્રાથમિક શાળા ખાતે આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં ‘રાષ્ટ્રીય કૃમિ નિવારણ દિવસ’ની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળાના બાળકોને કૃમિનાશક ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં 1થી…

સ્વતંત્રતા દિવસ 2026: લાલ કિલ્લા પરથી પહેલીવાર ગુંજશે ‘વંદે માતરમ’, 5,000 વિશેષ મહેમાનો બનશે સાક્ષી

‘વંદે માતરમ’ના 150 વર્ષ અને ‘યુવા શક્તિથી વિકસિત ભારત@2047’ની થીમ સાથે 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી નવી દિલ્હી દેશ 15 ઓગસ્ટ, 2026ના રોજ 80મો સ્વાતંત્ર્ય દિવસ ભવ્ય રીતે ઉજવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઐતિહાસિક લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશને સંબોધન કરશે. આ વર્ષે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનું વિશેષ આકર્ષણ ‘વંદે માતરમ’ના 150 વર્ષ પૂર્ણ થવા…

ગાંધીનગરમાં તિરંગા રેલીમાં NCCના 595 કેડેટ્સનો દેશભક્તિનો જુસ્સો છવાયો

50 હજારથી વધુ લોકોની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રેલીને લીલી ઝંડી આપી; યુવા કેડેટ્સે શિસ્ત, ઉત્સાહ અને રાષ્ટ્રપ્રેમનું પ્રદર્શન કર્યું ગાંધીનગર ગુજરાતના ગાંધીનગર ખાતે આયોજિત ભવ્ય તિરંગા રેલીમાં દેશભક્તિનો અદભૂત માહોલ જોવા મળ્યો હતો. રેલીમાં NCC ડિરેક્ટોરેટ ગુજરાત (અમદાવાદ ગ્રુપ)ના 595 કેડેટ્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. 50 હજારથી વધુ લોકોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ રેલીને ગુજરાતના…

ભુજ ટાઉનહોલમાં વાયુસેનાના બેન્ડની દેશભક્તિભરી સંગીતમય રજૂઆત

સ્વતંત્રતા દિવસની ઉજવણી અંતર્ગત સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડની એરફોર્સ બેન્ડ ટીમે મંત્રમુગ્ધ કરતું પર્ફોર્મન્સ આપ્યું; વીર નારીઓ અને ગૅલન્ટ્રી એવોર્ડ વિજેતા યુદ્ધવીરોનું સન્માન ભુજ દેશના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે ભારતીય વાયુસેનાના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC)ની એરફોર્સ બેન્ડ ટીમ દ્વારા 9 ઓગસ્ટે ભુજ ટાઉનહોલ ખાતે ભવ્ય સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિની ભાવના…