આત્મઘાતી હુમલાખોરે પાકિસ્તાની સેનાની ચેકપોસ્ટને ઉડાવી દીધી , 11 સૈનિકોના મોત , ભારત પર આક્ષેપ
પાકિસ્તાની સૈન્યએ જણાવ્યું હતું કે બાજૌર હુમલામાં 12 ભારતીય સમર્થિત આતંકવાદીઓ માર્યા ગયા હતા , જ્યારે 11 સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા હતા. ISPR એ જણાવ્યું હતું કે હુમલાખોરોએ ચોકીની સુરક્ષામાં ભંગ કરવાનો પ્રયાસ કર્યો હતો એસવીએન,ઇસ્લામાબાદ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં સોમવારે થયેલા બોમ્બ વિસ્ફોટમાં 11 સેનાના જવાનો માર્યા ગયા. આ હુમલો ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બાજૌર…
