૧૦મી અદાણી અમદાવાદ મેરેથોનમાં ૩૨ હજારથી વધુ દોડવીરો દોડશે
રવિવારે ૨૯ નવેમ્બરે સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક ખાતે યોજાશે મેરેથોન; વર્લ્ડ એથ્લેટિક્સ ગ્લોબલ કેલેન્ડરમાં સ્થાન મળતાં આંતરરાષ્ટ્રીય ઓળખ મજબૂત બની ₹૪૦ લાખથી વધુની ઇનામી રકમ, ૬ હજારથી વધુ સૈન્યકર્મીઓ અને પરિવારજનોની ભાગીદારી; દોડવીરોની સુરક્ષા માટે ૫૦૦થી વધુ પોલીસકર્મી, ૧૪ એમ્બ્યુલન્સ અને ૨૧ મેડિકલ સ્ટેશનની વ્યવસ્થા અમદાવાદ અમદાવાદની રમતગમત અને ફિટનેસ સંસ્કૃતિનું પ્રતીક બની રહેલી અદાણી…
